માનવ જીવન સફર

November 22, 2007

sea.jpg

સુખ અને દુખ બંને જેને પ્રભુની પ્રસાદી દેખાય
એણે જ જીવનમાં સમતોલન મેળવ્યુ કહેવાય

વિધાતા જે સ્વરુપે જે કંઈ આપે તે સ્વિકારવુ રહે
ક્યારેક હસતા તો ક્યારેક રડતા એને ભોગવવુ પડે

જિંદગી તો એક લાંબી સફર છે..
તે મારા આપણા અને તમારા વચ્ચે વહેતુ ઝરણુ છે.

બદલતી દુનિયામાં નિર્ભય બની આગેકૂચ કરતા રહો
દરેક બદલાવમાં નવી ખુશી માણતા રહો

માનવને કર્મ કરવાનો જ અધિકાર મળ્યો
ફળ તો એના સમયે મળશે જ એ અફર સત્ય છે.

જે થયુ તે સારૂં, અને હવે જે થશે તે પણ સારૂ હશે
પ્રભુકૃપા કેવી રીતે ઉતરે તે કોઈ ના સમજ્યુ કે ના સમજશે

મૃત્યુ તો ક્ષણ માત્રની ઘટના છે, તો ડર શાનો?
પ્રભુનો ઉપકાર માની પુરી જીવન સફર કરી લે

 શ્રી વિજયભાઈ શાહની “પૂ મોટાભાઈ” પત્રશ્રેણી વાંચતા વાંચતા ‘કોઈક શબ્દો અને કોઈક વાક્યો’ મેં વીણ્યા અને એ આધારીત સર્જાયેલ કાવ્ય રચના અત્રે મુકુ છું.

કાવ્ય રચના
નવેમ્બર 1, 2007

Entry Filed under: કાવ્યો. .

4 Comments Add your own

  • 1. Dr. Chandravadan Mistry  |  November 26, 2007 at 6:19 pm

    LET ME POENLY SAY THAT I GOT THE INSIRATION FOR THIS POEM AFTER READING “PUJYA MOTABHAI” OF VIJAYBHAI SHAH…I hope who visit this site read this poem will like the thoughts expressed

    Reply
  • 2. chetu  |  November 29, 2007 at 9:20 am

    ખૂબ જ સુંદર શબ્દો માં જિંદગી નું સનાતન સત્ય વ્ય્ક્ત કર્યું છે…

    Reply
  • 3. Dr.Shashikant Mistry  |  November 29, 2007 at 4:36 pm

    Chandravadanbhai, I visited your website “Chandrapukar”. It is a nice personal website through which many will enjoy your creative ideas in form of poems and other written work.It is a good beginning and I wish you brilliant success in this new venture.

    Shashibhai.

    Reply
  • 4. Harilal Lad  |  March 2, 2008 at 2:21 pm

    Dear chandravadan bhai i am so happy to see u web site , Ucall chandrapukar I call ” Chandrakahani “its nice to see u in that field lots people will enjoy u poem as sairi too .A journey of thausnad mile is start with single step, Good luck all best for u

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Meta

Recent Comments

shivshiva on આજે તો છે બીજી એનીવરસરી …
sheela Patel on આજે તો છે બીજી એનીવરસરી …
chetu on આજે તો છે બીજી એનીવરસરી …
Dr. Chandravadan Mis… on આજે તો છે બીજી એનીવરસરી …
Dr.Shashikant D.Mist… on આજે તો છે બીજી એનીવરસરી …

Top Posts

Recent Posts

Blog Stats

 

November 2007
M T W T F S S
    Dec »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Archives

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Spam Blocked